Field Story
વિશ્વ હ્રદય દિવસ
29 Sep 2023
કેમ્પ - Ahemdabad
5 Photos
The Story
તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ વિશ્વ હ્રદય દિવસ ની ઉજવણીના ભાગરૂપે લોક સેવા સમિતિ એન.જી.ઓ તેમજ ભારત પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા હ્રદય સબંધિત કેમ્પનું આયોજન કરેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ.જયેશ રાવલ (કાર્ડિયોલોજીસ્ટ) ની અધ્યકક્ષામાં હ્રદય સબંધિત કેટલાક મહત્વની સૂચનાઓ તેમજ ઇમરજન્સી સમયે કઈ કઈ તકેદારી રાખવી તેવા મહત્વની માહિતી પૂરી પાડેલ હતી. અને વિશ્વ હ્રદય દિવસ ની ઉજવણી કરેલ હતી.
Photo Gallery
5 photographs