← Back to activities

Field Story

School fee paid for child

2026-03-18 • Ahemdabad

Photo Gallery

લોક સેવા સમિતિ એન.જી.ઓ દ્વારા તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ મંથન તુષારભાઈ ખલાસ નામના વિધ્યાર્થી જે ક્રિષ્ણમ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમની ધોરણ-૧ ની વર્ષ ૨૦૨૫-૨૬ ની ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી માસની સ્કૂલ ફી રૂ!. ૫,૨૦૦/- આપણી સંસ્થા દ્વારા ચેક નં. ૦૦૦૦૫૯ તા.૨૦/૦૩/૨૦૨૬ થી ચૂકવીએ છીએ.