Chopda Vitran 2026
ચોપડા વિતરણ નોંધણી હાલ બંધ છે. Registration period has been completed.
લોક સેવા સમિતિ દ્વારા આયોજિત ચોપડા વિતરણ 2026 માટેની ઓનલાઇન નોંધણીનો સમય પૂર્ણ થયો હોવાથી હવે નવી નોંધણી સ્વીકારવામાં આવશે નહીં.
Online registration for Chopda Vitran 2026 is closed because the registration deadline has passed. Please contact Lok Seva Samiti for any genuine correction or support request.
છેલ્લી તારીખ
28/05/2026
નોંધણી કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ ગઈ છે.
વિતરણ સમય
31/05/2026
સવારે 10:00 થી 2:00 કલાકે
વિતરણ દિવસે જરૂરી સૂચનાઓ
- ✓જે વિદ્યાર્થીને નોટબુક તેમજ ચોપડા લેવાના છે તે વિદ્યાર્થીએ પોતે હાજર રહેવું ફરજીયાત છે.
- ✓વિદ્યાર્થીના માતા-પિતા કે સગા સંબંધીઓને નોટબુક તેમજ ચોપડા આપવામાં આવશે નહીં.
- ✓આધાર કાર્ડ અને પાસ થયેલ માર્કશીટની એક ઝેરોક્ષ સાથે લાવવી ફરજીયાત રહેશે.
ચોપડા વિતરણ 2026
વિદ્યાર્થી સહાય માટેનું સેવાભાવી આયોજન. કૃપા કરીને વિતરણ દિવસે જરૂરી દસ્તાવેજોની ઝેરોક્ષ સાથે સમયસર હાજર રહો.
વિતરણ સ્થળ
શ્રી સમસ્ત ખલાસ જ્ઞાતિ પંચ અમદાવાદ ની વાડી,
જાગૃત પોળ, સ્વામિનારાયણ મંદીર પાસે,
કાલુપુર, અમદાવાદ.
વિદ્યાર્થીએ પોતે હાજર રહેવું ફરજીયાત છે.